Health : કિશમિશનું પાણી પીવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા, ન્યુટ્રીઅન્ટ્સથી છે ભરપૂર
gujarati.abplive.com
Updated at:
20 Jul 2023 07:56 AM (IST)
1
કિશમિસના સેવનના અનેક ફાયદા છે. ખાસ કરીને તેનું પાણી પીવાથી એક નહિ અનેક બીમારીથી છુટકારો આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કિશમિસ મિનરલ્સનો ખજાનો છે.તે આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઇબરનો ખજાનો છે.
3
કિસમિસનું પાણી પીવાના પણ અનેક ફાયદા છે. કેટલીક બીમારીમાં તે ફાયદાકારક છે.
4
કિશમિશ ત્વચા માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.સ્પર્ક કાઉન્ટ પણ કિસમિસનું પાણી વધારશે
5
કિસમિસનું પાણી કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
6
કિસમિસનું પાણી વેઇટ લોસમાં પણ આપને ખૂબ જ મદદગાર થશે