Detox Drink: સવારે ખાલી પેટ આ ડિટોક્સ ડ્રિન્ક પીવાથી શરીરને પહોંચે છે ગજબ ફાયદા, આ રીતે કરો સેવન
ગરમ પાણીમાં ઘી મિક્સ કરીને પીવાના ગજબ ફાયદા છે. ગરમ પાણીમાં ઘી મિક્સ કરી પીવાના 9 ફાયદા છે જાણીએ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરમ પાણીમાં ઘી નાખી પીવાથી આંખોની રોશની વધશે.આ ટિપ્સને ફોલો કરવાથી કેન્સરનું જોખમ ટળે છે.
જો આપ વેઇટ લોસ કરવા ઇચ્છતા હો તો આ ડ્રિન્કને અજમાવી જુઓ. આ ટિપ્સ વેઇટ લોસ માટે પણ કારગર છે.
રાત્રે ગરમ પાણીમાં ઘી નાખીને પીવાથી ઊંઘ સારી આવશે,રક્તસંચાર સારો રાખવા માટે ગરમ પાણીમાં ઘી નાખીને પીઓ.
ન માત્ર હેલ્થ પણ બ્યુટી માટે પણ આ ટિપ્સ કારગર છે. દૂધ અને ધીનો ઉપયોગ સ્કિનની ડ્રાયનેસ દૂર કરશે
પેટ સંબંધિત સમસ્યામાં પણ આ ડ્રિન્ક કારગર છે. પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી પાચન દુરસ્ત થશે.
હૂંફાળા પાણીમાં ઘી મિક્સ કરી પીવાથી ઇમ્યુનિટિ સ્ટ્રોન્ગ થશે, ગરમ દૂધ કે પાણીમાં ઘી મિક્સ કરીને પીવાથી જોઇન્ટ પેઇનથી પણ રાહત મળશે.બસ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી ઘી મિક્સ કરો જે ખાવી પેટે પીવો