Best bridal hairstyle: બ્રાઇડ માટે આ હેરસ્ટાઇલ આપશે યુનિક અને આકર્ષક લૂક, આ એક્ટ્રેસથી લો ઇંન્સ્પિરેશન
જો લગ્નમાં આપ આપના લૂકને નિખારવા માંગો છો. તેના માટે ચોટલો લઇ શકો છો. . આપ આ બોલિવૂડ એક્ટ્રેસની ઇન્સિપિરેશન લઇ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપ સારી ફોટોગ્રાફી માટે વાળને ખુલ્લા પણ રાખી શકો છો. આપ એક્ટ્રેસ આલિયાથી ઇન્સ્પિરેશન લઇ શકો છો. મિનિમમમ મેકઅપ પર ખુલ્લા વાળ સારા લાગે છે.
લો બન પણ દુલ્હન માટે બેસ્ટ હેરસ્ટાઇલ છે. આ હેર સ્ટાઇલ સાથે લાંબા ઇયરરિંગ અને માંગ ટીકાન પહેરો. વાળને સારી રીતે સ્પ્રે કરવા માટે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો.
આ રીતે વાળને ક્રિમ્પ કરી લો. જેનાથી વાળમાં વોલ્યૂમ આવી જાય છે. આગળના વાળને ક્રાઉન એરિયા સુધી લઇ જાવ, અડધા વાળને રાઇટ અને અડઘા વાળને લેફ્ટ કરો.એક મોટી રોડથી વાળને કર્લ કરો.
આ સ્ટાઇલમાં આપને માત્ર સિમ્પલ બન બનાવવાનું છે. જેમાં આપ ખૂબસૂરત વ્હાઇટ ફ્લાવર લગાવો. આ સ્ટાઇલ બ્રાઇડ માટે બેસ્ટ છે.
જો આપ સિમ્પલ અને એલિગન્ટ લૂક ઇચ્છો છો બિપાસા બાસૂની જેમ આ સ્ટાઇલમાં હેર સ્ટાઇલ બનાવી શકો છો.
આપ હાફ હેરને ખુલ્લા છોડીને પણ હેરસ્ટાઇલ બનાવી શકો છો. આગળના હેરમાં સાઇડમાં પાર્ટિશન કરીને પફ લઇને નીચેના હેરને ખુલ્લા છોડી દો અને તેને કર્લ કરી દો. બેસ્ટ લૂક આપશે,
આ સ્ટાઇલ પણ બ્રાઇડલ માટે બેસ્ટ છે. જે સિમ્પલની સાથે બ્યુટીફુલ લૂક આપશે,. સાથે કમ્ફર્ટ પણ રહેશે.