Ways to Get Beautiful Eyes: આંખોની સુંદરતા વધારવા માટે અજમાવી જુઓ આ ટિપ્સ, ખૂબસૂરતીમાં થશે વધારો
Ways to Get Beautiful Eyes: આંખોની સુંદરતા વધારવા માટે કુદરતી ઉપાયો કરી શકાય છે. તેનાથી તમારી આંખોની ચમક વધશે. તેમજ દષ્ટી ક્ષમતા વધશે . (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBeautiful Eyes: આંખોની સુંદરતા વધારવા માટે લોકો વિવિધ પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે કુદરતી રીતે આંખોને સુંદર બનાવવા માંગો છો, તો તેના માટે તમારે દરરોજ કેટલીક સરળ ટિપ્સ ફોલો કરવાની જરૂર છે. (Photo - Freepik)
આંખોની રોશની વધારવા માટે ઠંડા પાણીને આંખોમાં સારી રીતે છંટકાવ કરો. (Photo - Freepik)
ટી બેગ આંખો પર રાખો. તેનાથી આંખોની સુંદરતામાં વધારો થશે. સાથે જ ડાર્ક સર્કલની સમસ્યાને પણ ઓછી કરી શકાય છે.
આંખોનું તેજ વધારવા માટે દરરોજ બટાકાની સ્લાઈસ આંખો પર મૂકો. તેનાથી આંખોને ઠંડક પણ મળશે. આ સાથે થાક પણ દૂર થાય છે. (Photo - Freepik)
આંખોની આસપાસ બદામનું તેલ લગાવો. આનાથી ડાર્ક સર્કલ ઘટાડવાની સાથે આંખોની સુંદરતા પણ વધી શકે છે. (Photo - Freepik)
રાત્રે સૂતા પહેલા આંખો પર એલોવેરા જેલ લગાવો. તેનાથી આંખોને ઠંડક મળે છે, જે આંખોને સુંદર બનાવશે. (Photo - Freepik)
આંખો પર કાકડીના ટુકડા મૂકો. તે આંખોનો થાક દૂર કરવાની સાથે આંખોની સુંદરતામાં પણ વધારો કરે છે. (Photo - Freepik)
પેટ્રોલિયમ જેલ આંખો પર લગાવવાથી આંખોની સુંદરતા વધી શકે છે. (Photo - Freepik)