Saree Collection: તમે પણ પૂજા-પાઠ દરમિયાન સાડી પહેરવાનું પસંદ કરો છો, તો તમે નીતા અંબાણીની આ ખાશ સાડીને ટ્રાય કરી શકો છો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2024 02:02 PM (IST)
1
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા પોતાની સુંદરતા અને દેખાવને કારણે ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ શ્રાવણના મહિનામાં પૂજા દરમિયાન તમે નીતા અંબાણીની આ સુંદર સાડીઓ પણ અજમાવી શકો છો.
3
નીતા અંબાણી સાડીના ખૂબ જ શોખીન છે, તે તમે તેના સાડીના લુક પરથી જાણી શકો છો.
4
તમે શ્રાવણ મહિનામાં પૂજા દરમિયાન નીતા અંબાણીની આ લાલ સાડી પહેરી શકો છો.
5
જો તમે ઈચ્છો તો આ ક્રીમ રંગની સાડી પણ ટ્રાય કરી શકો છો. આ સાથે લીલા રંગનો નેકલેસ પણ પહેરો.
6
નીતા અંબાણીની આ કાળી સાડી પણ તમને ખૂબ જ સૂટ કરશે. તમે તેની સાથે ઓપન હેરસ્ટાઇલ રાખી શકો છો અને સુંદર ઇયરિંગ્સ પણ પહેરી શકો છો.