Fashion Tips: સોનમ કપૂરની આ પાંચ શ્રેષ્ઠ હેરસ્ટાઇલ તમારા લુકમાં વધારો કરશે,એકવાર ચોક્કસથી ટ્રાય કરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2024 03:11 PM (IST)
1
બોલિવૂડ હિરોઈન સોનમ કપૂરની હેર સ્ટાઈલ હંમેશા ટ્રેન્ડમાં રહે છે. તમે તેના સમાન હેરસ્ટાઇલ પણ અજમાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સોનમ કપૂરે આ હેરસ્ટાઇલને લોઅર બન જેવો લુક આપ્યો છે. તેમણે સેન્ટ્રલ પાર્ટીશન બનાવીને બ્રેઈલ બનાવ્યું છે.
3
સોનમ કપૂરે તેના વાળને કર્લિંગ કરીને નવો લુક આપ્યો છે. તમે આ હેરસ્ટાઇલ ટ્રાય કરી શકો છો.
4
તમે સોનમ કપૂરની આ હર સ્ટાઇલને પણ એકવાર ટ્રાય કરી શકો છો.
5
સોનમ કપૂર આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તેણીના આખા વાળમાં બ્રેઈલ કરેલ છે.
6
આ હેરસ્ટાઇલ કરીને તમે તમારી સુંદરતામાં વધારો કરી શકો છો. તમે આમાં ખૂબ જ સુંદર દેખાશો.