Chocolate Fudge: જમ્યા પછી ખાઓ આ ખાસ ઘરે બનાવેલી ચોકલેટ, જાણો તેને બનાવવાની રેસીપી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2024 02:36 PM (IST)
1
નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ચોકલેટ ખાવાનું ખૂબ પસંદ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આવી સ્થિતિમાં હવે તમે ચોકલેટ ઘરે જ એકદમ સરળ રીતે તૈયાર કરી શકો છો.
3
તેને બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેદાનો લોટ, ખાંડ, મીઠું, માખણ, બેકિંગ પાવડર, કોકો, વેનીલા એસેન્સ અને દૂધ નાખીને બરાબર મિક્ષ કરી લો.
4
હવે આ બેટરને ગ્રીસ કરેલી ઘી લગાવેલી પ્લેટમાં મૂકો, પછી એક તપેલીમાં પાણી ઉકાળો.
5
આ પાણીમાં ખાંડ અને કોકો પાવડર નાખી ગેસ બંધ કરી દો. હવે આ પાણીને માખણ પર રેડો અને તેને 40 મિનિટ માટે ઓવનમાં રાખો.
6
40 મિનિટ પછી, તમે તેને ઓવનમાંથી બહાર કાઢીને તમારા મિત્રો સાથે ચોકલેટની મજા માણી શકો છો.