ગરમીમાં કૂલ અને સ્ટાઇલિશ દેખાવવા માંગો છો તો એક્ટ્રેસની આ શાનદાર સ્ટાઇલને કરો કોપી
ગરમીમાં કૂલ લૂક માટે આપ અનન્યા પાંડેની જેમ ગ્રીન ફીલ સ્કર્ટ અને તેમની સાથે ક્યૂટ ટોપને કેરી કરી શકો છો. આપ અનન્યાની જેમ વાઇબ્રન્ટ ટોપ કેરી કરી શકો છો. અને હેરસ્ટાઇલમાં પોનીટેઇલ બાંધી લે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ ગરમીમાં બીચ પર ફરવા જઇ રહ્યાં છો તો વ્હાઇટ શોર્ટ સ્ટ્રિપ ડ્રેસ ટ્રાય કરી શકો છો. આ ટ્યૂલિપ ડ્રેસ જોવામાં પણ કૂલ અને સ્ટાઇલિશ દેખાય છે.
બીચ માટે આ આ અનન્યા પાડેને ડ્રેસની કોપી કરી શકો છો, તેમણે ફ્લોરલ પ્રિન્ટની આ ડ્રેસમાં હેટ કેરી કરી છે. ફ્લોરલ પ્રિન્ટનું આ થ્રીપીસ પેન્ટ પણ પહેરી શકો છો.
બીચ પર રાઇડસ માટે આપ બીકીનીની સાથે અથવા તો શોર્ટ ડ્રેસની સાથે શ્રગ કેરી કરી શકો છો.આ એકદમ કૂલ લૂક આપશે.
ગરમીમાં કૂલ લૂક મેળવવા માટે લૂઝ પ્લાઝો સ્ટાઇલ પેન્ટ પણ પહેરી શકો છો. તેની સાથે આપ ક્રોપ કે શોર્ટ ટોપ પણ કેરી કરી શકો છો.
વેકેશનમાં કોઇ ઇવિનિંગમાં આઉટિંગ માટે અનન્યાની જેમ ગોર્જિયશ દેખાવવા માટે ડ્રેસ પહેરી શકો છો.સાઇટ સીઇંગ દરમિયાન પણ કેરી કરી શકો છો