Health Tips: આ 7 વસ્તુનું કરો સેવન, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં છે કારગર
એક્સરસાઇઝ ન કરવાથી અને અનહેલ્ધી ફૂડ, ઓઇલી ફૂડ, જંક ફૂડના વધુ સેવનથી બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી છ. આપ તેને કન્ટ્રોલ કરવા માંગતા હો તો આ 7 ચીજોને ડાયટમાં સામેલ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોજ સવારે 2 કળી લસણનું સેવન કરીને પણ બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરી શકાય છે.
રોજ સવારે 2થી3 અખરોટ ખાવાની આદત પાડો. ખાલી પેટ તેના સેવનથી કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવી શકાય છે.
રાજમા, ચણા,મગ, સોયાબીન, અડદ વગેરે તેને અંકુરિત કરીને સલાડની રીતે તેનો ઉપયોગ કરવાથી પણ કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવી શકાય છે.
સોયાબીનથી બનેલી વસ્તુઓ, સોયામિલ્ક, સોયા દહીં,સોયો ટોફૂ, સોયાચંક્સ વગેરેને ડાયટમાં સામેલ કરો, સોયાબીની બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
ઓટ્સ- ઓટસમાં ફાઇબરની પ્રચૂર માત્રા હોય છે. જેમાં બીટા ગ્લૂકોન પણ હોય છે. જે આંતરડાની સારી રીતે સફાઇ કરે છે. નાસ્તામાં ઓટ્સને જરૂર સામેલ કરો.
ગ્રીન વેજિટેબવનું ભરપૂર સેવન કરો. તેમાં વિટામિન એ બી સીની સાથે કેલ્શિયમ અને આયરન પણ હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
દહીં, દૂધ, છાશ વગેરેને આપની ડાયટમાં અચૂક સામેલ કરો. ફેટી ફ્રી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરો,