Apple shake Recipe: નાસ્તા માટે બેસ્ટ છે એપલ શેક, આખો દિવસ રહેશે હાઇડ્રેટેડ અને એનર્જેટિક
gujarati.abplive.com
Updated at:
06 Jun 2023 02:51 PM (IST)
1
તમારા સ્વાદને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે લાવ્યા છીએ એપલ શેક. આ સફરજનના શેકને મલાઈ સાથે તેમજ બરફ સાથે સર્વ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો તમે ઓફિસની ઉતાવળમાં છો અને થોડો ઝડપી નાસ્તો કરવા માંગો છો, તો તમારા માટે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ હોઈ શકે નહીં.
3
આ એપલ શેક બનાવવા માટે તમારે ક્રીમી વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ, તજ અને ખાંડ જેવી કેટલીક સામગ્રીની જરૂર પડશે.
4
આ બધાને એકસાથે મિક્સ કરો. તેની પેસ્ટ બનાવી લો. અને તેમાં થોડો બરફ નાખી ફરીથી આરામથી સર્વ કરો. એક બ્લેન્ડર લો અને તેમાં સમારેલા સફરજન, ઠંડુ દૂધ, ખાંડ ઉમેરો અને બધું બ્લેન્ડ કરો.
5
આ પેસ્ટમાં વેનીલા આઈસ્ક્રીમ, આઈસ ક્યુબ્સ અને તજ ઉમેરો, તેને જાડા ક્રીમી શેકમાં મિક્સ કરો. ઠંડુ કરીને સર્વ કરો