Health Tips: દિવસમાં 2 કપથી વધુ ચા- કોફી પીઓ છો તો સાવધાન, થશે આ ગંભીર નુકસાન
એક દિવસમાં આટલા કપ કોફી પીવોઃ એક સર્વે મુજબ, એક દિવસમાં 200 ગ્રામ કે તેનાથી ઓછી કોફી પીવો. 300 ગ્રામ કોફી 2 કપ બરાબર છે. જો તમે વધુ પડતી કોફી પીઓ છો તો તમારા શરીર પર અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિપ્રેશનઃ વધુ પડતી કોફી પીવાથી તમે ડિપ્રેશનનો શિકાર બની શકો છો. જે લોકો માનસિક બીમારી, ડિપ્રેશન અને સ્ટ્રેસથી પીડાય છે તેમણે ઓછામાં ઓછી કોફી પીવી જોઈએ. કારણ કે વધુ પડતી કોફી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું જોખમ વધી જાય છે. જેની ખરાબ અને સીધી અસર હૃદય અને શરીર પર પડે છે.
ડાયાબિટીસ: ડાયાબિટીસના દર્દીએ ભૂલથી પણ વધુ કોફી ન પીવી જોઈએ કારણ કે તે તેના શરીરમાં ઇન્સ્યુલિનને ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત, બ્લડ સુગરનું સ્તર પણ વધી શકે છે.
અનિદ્રા: કોફી પીધા પછી ઘણા લોકોને ઊંઘ આવવામાં તકલીફ થાય છે. આવા લોકોએ કોફીથી બિલકુલ દૂર રહેવું જોઈએ.
પેટની સમસ્યાઃ વધારે પ્રમાણમાં કેફીન પીવાથી પેટની સમસ્યા થાય છે. વધુ ચા પીતા મોટાભાગના લોકોનું પેટ ઠીક નથી રહેતુ. હોતું. તે વારંવાર બાથરૂમ જવું પડે છે ડાયરિયા પણ થઇ શકે છે