Actress Beauty secret:કૃતિ સેનનની ખૂબસૂરતીનું રાજ, જાણો શું છે એક્ટ્રેસનું બ્યુટી રૂટીન
gujarati.abplive.com
Updated at:
22 Mar 2022 03:31 PM (IST)
1
કૃતિ સેનન કેટલીક સુપરિહટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.કૃતિ સેનન ગ્લોઇંગ સ્કિન માટે નારિયેળ તેલનો ઉપયોગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કૃતિ સેનન નારિયેળ તેલમાં કોફી મિક્સ કરીને સ્કિન પર સ્ક્રર્બ કરે છે.આ ટિપ્સથી સ્કિન ગ્લોઇંગ બને છે.
3
કૃતિ તેની ફ્લોલેસ સ્કિન માટે એલોવેરા જેલનો ઉપયોગ કરે છે. તે તાજા એલાવેરાનો અર્ક લગાવાનું જ પસંદ કરે છે.
4
કૃતિ તેમની ત્વચા પર વધુ કોસ્મેટિક ક્રિમનો ઉપયોગ નથી કરતી,તે મેકઅપ કરતી વખતે તેની આંખની આસપાસની ત્વચાનું વધુ ધ્યાન રાખે છે.
5
કૃતિ ક્રિમી બ્લશનો ઉપયોગ કરે છે, જે સ્કિનને નેચરલ ગ્લો આપે છે.સ્મોકી ઓઇલ તેમનું મનપસંદ મેકઅપ છે.
6
મેકઅપની સાથે તે તેના આઉટફિટ પર પણ પુરતું ધ્યાન આપે છે, તે જેટલી સુંદર વેસ્ટર્ન વેરમાં લાગે છે. તેટલી એથનિક વેરમાં દેખાઇ છે.