Nutmeg in diabetes: ડાયાબીટિસના દર્દી માટે ફાયદાકારક છે જાયફળ, આ રીતે કરો ઉપયોગ
જાયફળ ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સાથે મધુપ્રમેહ સાથે થતી અન્ય સમસ્યામાં પણ જાયફળ કારગર છે. (Photo - Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયાબિટિસમાં જાયફળનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. (Photo - Pixabay)
જાયફળના સેવનથી ઇન્સુલિનનું સ્તર વધારી શકાય છે. જે ડાયાબિટીસના દર્દી માટે હેલ્ધી છે. (Photo - Pixabay)
ડાયાબિટીસના દર્દીમાં મેદસ્વીતાની સમસ્યા સામાન્ય બાબત છે. વધતા વજનને કન્ટ્રોલ કરવામાં પણ જાયફળ કારગર છે. (Photo - Pixabay)
શરીરમાં સુગર લેવલ વધવાથી મેલ હોર્મોન પ્રભાવિત થાય છે.જાયફળ આ પરેશાનીને દૂર કરવામાં પણ કારગર છે. (Photo - Pixabay)
ડાયાબિટિસમાં વાળ ખરવા અને ત્વચા સંબંધિ સમસ્યા પણ વધી જાય છે. આ બધી જ સમસ્યામાં જાયફળનો ઉપયોગ કારગર છે. (Photo - Pixabay)
સરસોના તેલ સાથે જાયફળના પાવડરને મિકસ કરીને અપ્લાય કરી શકાય છે. (Photo - Pixabay)
ડાયાબિટિસમાં રાત્રે સૂતા પહેલા જાયફળવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે. (Photo - Pixabay)