Exit Poll 2024
(Source: Poll of Polls)
Kala Chana: કાળા ચણા ડાયાબિટીસના દર્દીઓ માટે છે ફાયદાકારક, સ્વાસ્થ્યને થાય છે આ ફાયદા
કાળા ચણા ડાયાબિટીસમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ હોઈ શકે છે. આનાથી તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તેમજ ડાયાબિટીસ દરમિયાન મેદસ્વિતાને પણ નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ ડાયાબિટીસમાં કાળા ચણા ખાવાથી શું ફાયદા થાય છે? (ફોટો - Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાળા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. (ફોટો - Pixabay)
કાળા ચણામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર મળી આવે છે. આ બંને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક છે. (ફોટો - Pixabay)
કાળા ચણામાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેની સાથે બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે. (ફોટો - Pixabay)
ડાયાબિટીસ દરમિયાન વધતી સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, કાળા ચણાનું સેવન કરો. (ફોટો - Pixabay)
ડાયાબિટીસ દરમિયાન વધતા કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. (ફોટો - Pixabay)
ધ્યાનમાં રાખો કે કાળા ચણા શેક્યા પછી ખાઓ. વધુ પડતાં મરચાં મસાલા નાખીને ન ખાવો. આનાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. (ફોટો - ફ્રીપીક)