Exit Poll 2024
(Source: Poll of Polls)
Health Lips: ગરમ જ નહીં ઠંડુ દૂધ પણ છે શરીર માટે ફાયદાકારક, શરીરની આ 6 સમસ્યા કરે છે દૂર
ઘણીવાર લોકો ગરમ દૂધને ફાયદાકારક માને છે, પરંતુ શું તમે જાણો છો, ઠંડુ દૂધ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જી હાં, ઠંડુ દૂધ પીવાથી પેટ ઠંડુ રહે છે સાથે જ પાચન સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઠંડુ દૂધ પીવાથી સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે. (Photo - Freepik)
સવારે ઉઠીને ઠંડુ દૂધ પીવાથી ડીહાઈડ્રેશનની સમસ્યા ઓછી થાય છે. (Photo - Freepik)
ઠંડુ દૂધ ત્વચા અને વાળ માટે પણ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તમે તેને પી શકો છો તેમજ ચહેરા અને વાળ પર લગાવી પણ શકો છો. (Photo - Freepik)
ઠંડુ દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ છે. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે. (Photo - Freepik)
હાડકાંને મજબૂત કરવા માટે ઠંડું દૂધ પીવો. તે સ્નાયુઓની વૃદ્ધિમાં અસરકારક છે. (Photo - Freepik)
દાંતને સ્વસ્થ રાખવા માટે પણ ઠંડા દૂધનું સેવન કરી શકાય. (Photo - Freepik)