Heart care Tips: હાર્ટને હેલ્ધી રાખવા માટે આ યેલો ફ્રૂટને ડાયટમાં કરો સામેલ
આયુર્વૈદ અનુસાર પીળા ફળોને ડાયટમાં સામેલ કરવાથી અનેક લાભ થાય છે. તેનાથી અનેક બીમારીને દૂર રાખી શકાય છે. પીળા ફળોમ કૈરોટિનોઇડ અને બાયોફ્લેવોનોઇડટથી ભરપૂર હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનાનસ ખાવાથી શરીરમાં સોજો ઓછો થાય છે. આ સાથે જ તે પાચન માટે પણ શ્રેષ્ઠ છે
ફાઇબર, ફોલેટ, આયરનથી ભરપૂર હોય છે બેલ પેપર. જે આપના શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે. શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.
લીંબુમાં ગ્રાઇડ્રિટિંગ અને ક્ષારિય ગુણ હોય છે. જે આપના શરીરમાં થતી પથરીની સમસ્યાને પણ દૂર કરે છે. લીંબુ પાચન સુધારવાની સાથે વજન ઉતારવામાં પણ ઉપકારક છે.
કેરી દરેક રીતે સ્વાસ્થ્યપ્રદ છે.જે આંખોની સમસ્યામાં સુધારક છે તદપરાંત તે હિમોગ્લોબીનની કમીને દૂર કરે છે. હ્યદયના સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે.
કેળા ખાવામાં સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે.જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.