Health: બીટમાં છે સ્વાસ્થ્યવર્ધી ગુણનો ખજાનો, સેવનથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2023 03:26 PM (IST)
1
Health: બીટમાં છે સ્વાસ્થ્યવર્ધી ગુણનો ખજાનો, સેવનથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બીટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. બીટનું જ્યુસ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે
3
બીટ વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટસના ખજાનો છે. બીટનું જ્યુસ પીવાથી અનેક રોગોથી રક્ષણ થાય છે.
4
મેડિકલ ન્યુઝ ટૂડે અનુસાર બીટના જ્યુસનું સેવન બ્લડ પ્રેશરને પણ સુધારે છે. આ જ્યુસના નિયમિત સેવનથી એનીમિયાની સમસ્યા દૂર થાય છે.
5
બીટમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી તત્વો હોવાથી તે ઇંફ્લેમેશનથી રાહત આપે છે.
6
બીટના જ્યુસમાં એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે લીવરના સ્વાસ્થ્યને દુરસ્ત રાખે છે.
7
બીટનું જ્યુસ શરીરના ટોક્સિક પદાર્થને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
8
બીટ આયરનો ખજાનો છે,બીટના જ્યુસ કે બીટના સેવનથી હિમોગ્લોબિનની કમી દૂર થાય છે.