બદામથી લઈને કાળી કિસમિસ સુધી, આ પૌષ્ટિક વસ્તુઓ શરીરને આપે છે અદ્ધભૂત ફાયદા
gujarati.abplive.com
Updated at:
20 Feb 2023 02:57 PM (IST)
1
વિટામિન ઇ, આયર્ન, કોપર અને કેલ્શિયમથી ભરપૂર બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કાળા અને લાલ તલ આયર્નથી સમૃદ્ધ છે અને હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય તેવા લોકો માટે શરીરને પોષણ આપવામાં મદદ કરે છે
3
ફળો અને શાકભાજી પોષક તત્ત્વોના પાવરહાઉસ છે. જ્યારે કાચા સ્વરૂપમાં તેનું સેવન કરવામાં આવે છે, ત્યારે શાકભાજી શરીરને વધુ પોષક તત્વો પ્રદાન કરે છે
4
કાળી કિસમિસ વાળની તંદુરસ્તી, ત્વચાની તંદુરસ્તી વધારવામાં મદદ કરે છે અને આયર્નનો સારો સ્રોત છે.
5
સફેદ તલ કેલ્શિયમથી સમૃદ્ધ છે અને હાડકાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.