Healthy Snack in Night: રાત્રિ ભૂખને કન્ટ્રોલ કરવા આ હેલ્ધી સ્નેક્સને ડાયટમાં કરો સામેલ નહિ વધે વજન
મોડી રાત સુધી જ્યારે જાગવુ પડે છે ત્યારે રાત્રે ક્રેવિંગ થાય છે. આ સમયે જો ઓઇલી ફૂડ ખાવામાં આવે તો ત મેદસ્વીતાનું કારણ બને છે. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે મોડી રાત્રે જો ભૂખ લાગે તો આપ પોપકોર્ન ખાઇ શકો છો. (Photo - Freepik)
રાતના સ્નેક્સમાં આપ મખાનાને સામેલ કરી શકો છો તેનાથી પેટ પણ ભરાઇ જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી હોય છે. . (Photo - Freepik)
રાત્રે જો ભૂખ લાગે તો પનીરનો એક ટૂકડો ખાઇ લો તેનાથી ભૂખને કન્ટ્રોલ કરી શકાય છે. (Photo - Freepik)
રાત્રિ ભૂખને સંતોષવા માટે બેસનનો પુડલો પણ સારૂં ઓપ્શન છે. (Photo - Freepik)
રાત્રિ ભૂખને સંતોષવા માટે આ ફળોનું સેવન પણ કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. (Photo - Freepik)
રાત્રે આપને ભૂખનો અહેસાસ થાય તો આપ 10થી15 નટ્સ પણ ખાઇ શકો છો. (Photo - Freepik