Health: શરીરમાં આ અનુભવાય આ લક્ષણો તો સાવધાન, આ જીવલેણ બીમારીના છે સંકેત
કેન્સરને એક સાયલન્ટ કિલરનું કામ કરે છે.કારણ કે કેન્સરના કેસમાં મોટાભાગે લક્ષણો શરૂઆતના સ્ટેજમાં અનુભવાતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્સર જ્યારે થર્ડ કે ફોર સ્ટેજમાં બેસે ત્યારે તેને લક્ષણો અનુભવાય છે. જો કે એ સમયે કેન્સર શરીરમાં વધુ વિસ્તરી ગયું હોય છે અને તેનાથી સંપૂર્ણ મુક્તિ મેળવવી મુશ્કેલ બની જાય છે. આજે બોન કેન્સરના લક્ષણો વિશે વાત કરીએ
બોન કેન્સરના આ છે 6 સંકેત છે. જો આ લક્ષણ દેખાય તો સાવધાન થઇ જવું. જેમાં સૌથી મહત્વનુ લક્ષણ સોજા અને દુખાવો છે. શરીરમાં કોઇ જગ્યાએ કોઇ કારણ વગર સોજા અને દુખાવો થાય તો સાવધાન થઇ જવું અને તાત્લિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
કેન્સરનું સૌથી મુખ્ય લક્ષણ વજનમાં ઘટાડો છે. જો સતત વજનમાં ઘટાડો થતો હોય તો પણ વિલંબ કર્યાં વિના ડોક્ટરન સલાહ લેવી જોઇએ.
આમ તો થકાવટના અનેક કારણો હોય છે પરંતુ જો આપને આછો કામે વધુ થાક લાગતો હોય તો આ પણ એક બોન કેન્સરનું લક્ષણ હોઇ શકે ..
ઉપરાંત જો આપને રાત્રે વધુ પરસેવો થતો હોય. હાડકામાં તીવ્ર દુખાવો થતો હોય તેના કારણે ચાલવામાં મુશ્કેલી થતી હોય. આ લક્ષણો પણ બોન કેન્સરના છે. ઉપરોકત તમામ લક્ષણો અનુભવાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી