Skin Care Tips: સ્કિનને ગ્લોઇંગ અને સ્કિન ટેન ફ્રી કરવી હોય તો વરિયાળીનો આ રીતે કરો ઉપયોગ
Skin Care Tips: જો તમે પણ તમારી ત્વચાને સુંદર બનાવવા માંગો છો તો તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. આ તમારા ચહેરાને ગ્લોઇંગ બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચહેરાની ખૂબસૂરતી વધારવા માટે આપ આ નાનકડી વસ્તુનો ઉપયોગ કરો.
વરિયાળી મોંનો સ્વાદ વધારવાની સાથે સ્કિન માટે પણ ઉપકારક છે.
જો આપ વરિયાળીનું પાણી સ્કિન પર લગાવો છો તો ટેનિંગ દૂર થઇ જશે અને ચહેરા પર ગ્લો આવશે.
એક ચમચી વરિયાળી અને 2 ચમચી ઓટમીલને પાની સાથે મિકસ કરીને પેસ્ટ બનાવી લો,.20 મિનિટ લગાવીને વોશ કરી લો.
બે ચમચી વરિયાળીના પાવડરમાં મધ અને દહી મિકસ કરીને લગાવી, 20 મિનિટ બાદ વોશ કરી લો. ચહેરામાં કુદરતી નિખાર આવશે,
આ બધી જ રીતે વરિયાળીનો ઉપયોગ કરીને ચહેરાને ગ્લોઇંગ બનાવી શકો છો. જો કે ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર લો કારણ કે કેટલાક લોકોને સેન્સિટિવ સ્કિન હોવાથી એલર્જી થઇ શકે છે.