Intenational yoga day 2023 photos: કેદારનાથ, ગંગોત્રીથી લઈને હરિદ્વાર સુધી સૌકોઈએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી
gujarati.abplive.com
Updated at:
21 Jun 2023 02:57 PM (IST)
1
ભારતની પહેલ પછી જ યોગને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો અને સમગ્ર વિશ્વએ તેને અપનાવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ વખતે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ વસુધૈવ કુટુમકમના સિદ્ધાંત પર 'એક વિશ્વ, એક સ્વાસ્થ્ય' રાખવામાં આવી છે.
3
સગર્ભા સ્ત્રીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્યાએ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં યોગ કર્યા હતા
4
21 જૂન, 2015ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પછી દર વર્ષે 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
5
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર નવી દિલ્હીમાં સંસદ ભવનમાં યોગ કર્યા હતા.