Orange Juice: કોરોના સમયગાળા દરમિયાન પીવો સંતરાનો જ્યૂસ, રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે દૂર થશે ઘણી સમસ્યાઓ
નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ તે શરીરની અન્ય સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. આવો જાણીએ સંતરાનો રસ પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે- (ફોટો - Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે એક ઉત્તમ એન્ટીઑકિસડન્ટ છે. તેના ઉપયોગથી તમારી ત્વચા ચમકી શકે છે. (ફોટો - Pixabay)
નારંગીનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તમારા હૃદયને સુરક્ષિત રાખે છે. (ફોટો - Pixabay)
વજન ઘટાડવા માટે નારંગીનો રસ પીવો. તે તમારા શરીરમાં થતી બળતરા ઘટાડે છે. (ફોટો - Pixabay)
સંતરાના રસમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફેક્શન ગુણો જોવા મળે છે, જે શરદી અને ફ્લૂની સમસ્યાને દૂર કરી શકે છે. (ફોટો - Pixabay)
નારંગીનો રસ કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કિડનીમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢી શકાય છે. (ફોટો - Pixabay)
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારંગીનો રસ પીવો. નારંગીના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. (ફોટો - Pixabay)