Drinking Water After Eating : શું જમ્યા બાદ તરત જ પીવો છો પાણી, જાણીઓ આ આદતની નુકસાન
જમ્યા પછી તરત જ પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ આ ભૂલ કરો છો. ચો તો તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. ચાલો જાણીએ કે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે? (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્યાં પછી તરત જ પાણી પીવાથી શરીરનું વજન વધી શકે છે. તેથી જમ્યાં પછી તરત જ પાણી ન પીવું. (Photo - Freepik)
જમ્યા પછી તરત જ લાળની અછત થઈ શકે છે, જેના કારણે પાચનની સમસ્યા થઈ શકે છે. (Photo - Freepik)
જમ્યા પછી પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. (Photo - Freepik)
જમ્યા પછી પાણી પીવાથી અપચો થઈ શકે છે. (Photo - Freepik)
ખોરાક લીધા બાદ તરત જ પાણી પીવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી, જેના કારણે શરીરમાં ગ્લુકોઝ ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે. (Photo - Freepik)