Milk for Weight Loss: વજન ઘટાડવામાં પણ કારગ છે દૂધ, બસ આ રીતે કરો સેવન
દૂધના સેવનથી શરીરનું વજન પણ ઘટાડી શકાય છે. જો કે તેના સેવનની રીત યોગ્ય હોવી જોઈએ. જો તમે ખોટી રીતે દૂધનું સેવન કરો છો તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે દૂધનું સેવન કેવી રીતે કરવું. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન ઘટાડવા માટે હંમેશા ઓછી ફેટવાળા દૂધનું સેવન કરો. સંપૂર્ણ ફેટવાળું દૂધનું સેવન કરવાથી વજન વધે છે. (Photo - Freepik)
સવારના નાસ્તામાં પલાળેલી બદામ સાથે ઠંડુ દૂધ પીવો. તેનાથી વજન ઘટશે. . (Photo - Freepik)
સવારે હળદરવાળું દૂધ પીવાથી શરીરનું વજન ઓછું થાય છે. . (Photo - Freepik)
નાસ્તામાં દૂધ સાથે ઓટ્સ ખાઓ. તેનાથી વજન ઘટશે. . (Photo - Freepik)
રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ લો ફેટ દૂધ લો. . (Photo - Freepik)
દલિયા અને દૂધનું સેવન કરવાથી પણ શરીરનું વજન ઘટાડી શકાય છે. . (Photo - Freepik)