Summer Special Drink: તરબૂચ અને દૂધથી બનાવો આ ખાસ શરબત, એકવાર જરૂર કરો ટ્રાય
gujarati.abplive.com
Updated at:
10 May 2023 03:13 PM (IST)
1
એક જગમાં ઠંડુ દૂધ, પાણી અને તરબૂચનો રસ નાખો. સારી રીતે ભેળવી દો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હવે ગુલાબની ચાસણી, ખાંડ ઉમેરો અને બધું સંપૂર્ણપણે ઓગળી જાય અને મિશ્રણને સુંદર લાઇટ ગુલાબી રંગ મળે ત્યાં સુધી મિક્સ કરો.
3
ગ્લાસમાં શરબત રેડો. નાના કાપેલા તરબૂચના ટુકડાથી ગાર્નિશ કરો.
4
ગુલાબની પાંખડીઓથી શરબતને ગાર્નિશ કરો તૈયાર છે તમારું ઠંડુ ઠંડુ શરબત
5
તરબૂચ અને દૂધ મિક્સ કરીને શરબત બનાવો. જો તમે તેને એકવાર પીશો તો તમને વારંવાર પીવાનું મન થશે.