સવારે ઉઠતાની સાથે જ જવનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા
gujarati.abplive.com
Updated at:
12 Oct 2023 06:45 AM (IST)
1
સવારે ઉઠ્યા પછી જવનું પાણી પીવાથી પેટ સાફ રહે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જવમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે.
3
જવના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને રોગોથી બચાવે છે.
4
જવનું પાણી એ એનર્જી આપતું પીણું છે. તેનાથી થાક દૂર થાય છે.
5
જવનું પાણી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તે ભૂખ ઘટાડે છે.
6
તે લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.