Health: એક નહિ અનેક બીમારીનો ઇલાજ છે 100 ગ્રામ પનીર, જાણો સેવનના ફાયદા
gujarati.abplive.com
Updated at:
04 Jun 2023 02:19 PM (IST)
1
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તો કરવો જરૂરી છે. જો તમે નાસ્તામાં તળેલી વસ્તુઓ ખાવાથી બચવા માંગો છો તો પનીર તમારા માટે સારો વિકલ્પ છે..
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પનીરના સેવનથી અનેક ફાયદા થાય છે અને જો આપ તેને સવારના નાસ્તામાં સામેલ કરો છો તો તેના અનેકગણા ફાયદા વધી જાય છે.
3
પનીરનું સેવન પાચનશક્તિ જાળવી રાખે છે અને તેના સેવનથી હાડકાં મજબૂત બને છે.
4
પનીર શુગરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે તેમજ પનીર સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.
5
જો આપ ડાયટ પર છો તો પ્રોટીનની પૂર્તિ માટે પનીરનું સેવન અચૂક કરો. પનીર પોષણ આપવાની સાથે વજન નિયંત્રણ રાખે છે
6
બાળકોના ગ્રોથના પિરિયડમાં તેમના ડાયટમાં અચૂક પનીરને સામેલ કરો. તેનાથી મસલ્સ બને છે.
7
image 7
8
પનીરના સેવનથી હાડકાની સાથે દાંત પણ મજબૂત બને છે. પનીર પ્રોટીનનો ખજાનો છે.