Makeup Tips: ગ્લાસ સ્કિન જેવા લૂક માટે ટ્રાય કરો આ મેકઅપ ટિપ્સ, સ્કિન ટોનમુજબ આ પ્રકારે પસંદ કરો ફાઉન્ડેશન
અગર સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ કર્યા પછી પણ જો સ્કિન ગ્લો નથી કરતી તો આપ મેકઅપ કરવામાં ક્યાંક ભૂલ કરી રહ્યાં છો. મેકઅપ માટે સ્કિન ટોન મુજબ પ્રોડક્ટ ચુઝ કરવી ખૂબ જ જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂડ, પિંક, અથવા તો મૌવ જેવા રંગોની લિપસ્ટિકનું સિલેકેશન કરો. જે સ્કિન ટોન સાથે મેચ કરે છે.
સ્કિન ટોન મુજબ ફાઉન્ડેશન અને કંસીલર પણ પસંદ કરવું મહત્વનું છે જેથી મેકઅપ નેચરલ લૂક આપશે
સ્કિન ટોનના હિસાબે ફાઉન્ડેશન અને કંસીલર પણ પસંદ કરવું મહત્વપૂર્ણ છે.જેથી આપનો મેકઅપ નેચરલ દેખાય
ગુલાબી અથવા વાર્મ સ્કિન ટોન માટે ન્યૂડ લિપસ્ટિક અને ગોલ્ડન આઇશેડો ખૂબજ સુંદર દેખાવ આપે છે.બ્લૂશ સ્કિન ટોન માટે પીચ કે રોજ શેડોનો ઉપયોગ કરો.
સ્કિન ટોન મુજબ મેકઅપ પસંદ કરો. આ માટે સ્કિન ટોનને સમજવી જરૂરી છે. આપનો સ્કિન ટોન વાર્મ કે બ્લૂશ હોઇ શકે છે ત્યારબાદ મેકઅપ પ્રોડક્ટને પસંદ કરતી વખતે ટોન સાથે મેટ કરતા રંગો પસંદ કરો
નેચરલ લૂકને ધ્યાનમાં રાખીને મેકઅપ લાઇટ જ કરવાનું પસંદ કરો જેથી ખૂબસૂરત પણ નેચરલ લૂક આપે