Face Rollerનો ઉપયોગ કરી જુઓ, ડાઘ અને કરચલી સહિત આ સમસ્યાથી મળશે છુટકારો
gujarati.abplive.com
Updated at:
29 Jan 2024 02:30 PM (IST)
1
જો તમે ત્વચા પર વધતી જતી કરચલીઓ અને સ્કિનની ડલનેસથી કંટાળી ગયા છો, તો આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોલરના ઉપયોગથી સ્કિને યંગ લૂક મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રોલનો ઉપયોગ ચહેરાના સોજાને દૂર કરે છે. ત્વચાની અને આંખની પફીનેસ દૂર કરે છે.
3
ચહેરા પર રોલર ફેરવવાથી રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ વધે છે. કારણ કે રોલરથી રક્સસંચાર સારો થાય છે,
4
રોલરથી ત્વચા વધુ કોમળ બને છે.રોલરનો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવે છે.
5
- માત્ર સુંદરતા વધારવા માટે જ નહિ પરંતુ સાઇનસમાં પણ મદદરૂપ સાબિત થાય છે રોલરનો ઉપયોગ
6
વધતી ઉંમરે ત્વચાનું કોલેજન ઓછુ બનતાં ત્વચા લૂઝ થવા લાગે છે. જ્યારે રોલરનો ઉપયોગ ત્વચાને ટાઇટ બનાવે છે..રોલરનો નિયમિત ઉપયોગ સ્નાયુઓને આરામ આપે છે.
7
image 8