Health : ટાઇટ કપડા પહેરવાથી થાય છે આ નુકસાન, જાણો એક્સ્પર્ટે શું આપ્યાં કારણો
આજકાલ ચુસ્ત અને ટૂંકા કપડા પહેરવાનો ક્રેઝ મહિલાઓ અને પુરુષોમાં છે, પરંતુ શું તમે જાણો છો? તેના નુકસાન પણ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજકાલ ચુસ્ત અને ટૂંકા કપડા પહેરવાથી પીઠ અને ગરદનની માંસપેશીઓ પર એટલું દબાણ આવે છે કે તેનાથી બોડી પોશ્ચર બગડી શકે છે. ટાઇટ કપડાં પહેરવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
ટાઇટ કપડાથી પેટ અને છાતી પર પણ દબાણ આવે છે. તમારા પેટના સ્નાયુઓને પર બધી ઊર્જા એકત્રિક થાય છે. જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે.
ટાઇટ કપડા પહેરવાથી આંતરડા પર પણ દબાણ આવે છે અને તેના કારણે પાચન સંબંધિત સમસ્યા પણ થાય છે.
ત્વચાને પર્યાપ્ત હવા નથી મળતી તેના કારણે ફંગલ ઇન્ફેકશનની સમસ્યા પણ ટાઇટ કપડાના કારણે થઇ શકે છે.
ટાઇટ કપડા પહેરવાથી માંસપેશી પર દબાણ આવવાથી નસ દબાઇ જવા જેવી સમસ્યા થતાં દુખાવો સહિતની અનેક સમસ્યા થઇ શકે છે.