White Butter Benefits: ખૂબ જ ગુણકારી છે, સફેદ માખણ, સેવનના ફાયદા જાણી દંગ રહી જશો
ઘરનું ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય છે. સફેદ માખણ તેમાંથી એક છે, જેનો ઉપયોગ ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં વધુ થાય છે. આ માખણ સ્વાદમાં ઉત્તમ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેને ખાવાના ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ભોજનમાં માખણનો વ્યાપક ઉપયોગ થાય છે. કાન્હાને તેનો ભોગ પણ ધરાવાય છે. ખાસ કરીને હરિયાણા પંજાબમાં માખનનો ઉપયોગ મક્કાની રોટી અને સરસોં કા સાગમાં સાથે થાય છે.
સફેદ માખણમાં રહેલા કેટલાક વિટામિન્સ અને ફેટી એસિડની સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે
સફેદ માખણમાં રહેલા કેટલાક વિટામિન્સ અને ફેટી એસિડની સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવામાં ભૂમિકા ભજવે છે.
તે વિટામિન A, D અને E જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે, જે તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં ફાળો આપે છે.
સફેદ માખણમાં વિટામિન E અને A જેવા આવશ્યક પોષક તત્વો હોય છે, જે ત્વચાને હેલ્ધી રાખે છે.