Fruits for Diabetes:ડાયાબિટિસના દર્દી માટે હેલ્ધી છે આ ફ્રૂટસ, એક નહીં અનેક બીમારીથી આપશે રક્ષણ
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ફળોને ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ બધા ફળો ખાઈ શકતા નથી. કેટલાક એવા ફળ છે, જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકે છે. ચાલો જાણીએ આ ફળોના નામ (Photo- Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયાબિટીસના દર્દીઓ કિવીનું સેવન કરી શકે છે. કીવીમાં હાજર વિટામિન સી શુગરને નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે. (Photo- Freepik)
પીચનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. (Photo- Freepik)
નારંગીમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શુગરને કંટ્રોલ કરી શકે છે. (Photo- Freepik)
ડાયાબિટીસના દર્દીઓ નાશપાતીનું સેવન કરી શકે છે. આ શુગરને કંટ્રોલ કરે છે. (Photo- Freepik)
સુગરના દર્દીઓ પણ ચેરીનું સેવન કરી શકે છે. આનાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. (Photo- Freepik)
ડાયાબિટીસમાં રોજ સવારે 1 સફરજન ખાઓ. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. (Photo- Freepik)