History of Dosa: 100 કે 200 નહીં પરંતુ સેંકડો વર્ષ જૂના છે ઢોસા, બહુ જ રોચક છે તેનો ઈતિહાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2024 08:19 AM (IST)
1
બહુ ઓછા લોકોના મનમાં આ વિચાર આવ્યો હશે કે કેટલાં વર્ષ પહેલાં ઢોસા બનાવવામાં આવ્યા હશે?
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઈતિહાસકાર પી. થકપ્પનના જણાવ્યા અનુસાર, 5મી સદીમાં કર્ણાટકના ઉડુપીમાં પ્રથમ વખત ઢોસો બનાવવામાં આવ્યો હતો, જે લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.
3
પછી થોડા જ સમયમાં તે લોકોનો પ્રિય બની ગયો અને ઉડુપીના મંદિરની આસપાસની શેરીઓ ઢોસા માટે પ્રખ્યાત થઈ ગઈ.
4
આ રીતે, આ સ્વાદિષ્ટ વાનગીએ દક્ષિણ ભારતમાં પોતાની આગવી ઓળખ બનાવી અને થોડા જ સમયમાં તે ખૂબ જ લોકપ્રિય બની ગઈ.
5
જો કે, તે સમયે લોકો પાતળા અને ક્રિસ્પી ઢોસાને બદલે જાડા અને નરમ ડોસા ખાતા હતા.