Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાત્રે સૂતા પહેલા દૂધ પીવાથી થાય છે, આ અદભૂત ફાયદા, સ્કિન હેલ્ધી રાખવાની સાથે આ સમસ્યામાં છે રામબાણ ઇલાજ
gujarati.abplive.com
Updated at:
27 Jan 2022 03:28 PM (IST)
1
દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે. જેનાથી શરીરને આરામ મળે છે. અને સારી ઊંઘ અપાવવા પણ દૂધ કારગર છે. રાત્રે સૂતા પહેલા હુંફાળુ દૂધ પાવાથી ગાઢ નિંદ્રા આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જો આપ રાત્ર દૂધ પીવો છો તો શરીરમાં એનર્જી બની રહી છે.
3
દૂધ ત્વચા માટે પણ કારગર પીણું છે,. તેના સેવનથી સ્કિન પણ હેલ્ધી અને ગ્લોઇંગ બની રહે છે.
4
દૂધ કેલ્શિયમથી ભરપૂર છે. દૂધના સેવનથી હાંડકા મજબૂત બને છે. દૂધમાં અનેક પોષક તત્વો મોજૂદ છે. જે શરીર માટે અનેક રીતે હિતકારી છે.
5
જો આપ વજન ઉતારવા માંગો છો તો રાત્રે દૂધ પીવુ આપના માટે ફાયદાકારક સાબિત થશે.
6
રાત્રે દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી પાચનતંત્ર દુરસ્ત રહે છે.