Navratri 2022 Outfit Idea: નવરાત્રીના 9 દિવસો માટે 9 એથનિક આઉટફિટ આ છે આઈડિયા
Navratri 2022 Outfit Idea: તમે પણ નવરાત્રિના 9 દિવસ માટે કેટલાક ટ્રેડિશનલ ગેટઅપ કરવા માંગો છો, પરંતુ જો તમે ડ્રેસને રીપિટ કરવા ન માંગતા ન હોવ તો આ છે દરેક દિવસ માટે આ 9 એથનિક આઉટફિટ આઈડિયાઝ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિના પ્રથમ દિવસે અનેરો ઉત્સાહ અને ઉત્સાહ જોવા મળે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ અને પૂજા કરે છે. આ દિવે પૂજા માટે આ શરારાનું ઓપ્શન બેસ્ટ છે.
લખનઉ ચીકન કુર્તા અને જીન્સ અથવા પેન્ટ કોમ્બો પણ સેકેન્ડ ડે માટે બેસ્ટ ઓપ્શન છે.
આપ નવરાત્રિમાં દરરોજ ટ્રેડિશનલ પરિધાન કેરી કરી શકો છો, પછી ત્રીજા દિવસે આ આપ લોન્ગ એથનિક ડ્રેસ પહેરી શકો છો.
ચોથા દિવસ માટે આપ એલિગન્ટ લૂક માટે કૂર્તી પેન્ટ પહેરી શકો છો.
પાંચમા નોરતે વીકએન્ડ છે અને જો તમે ટ્રેડિશનલ લુકમાં જ આપ ક્યાંય બહાર જવા માંગો છો તો લોંગ સ્કર્ટ સાથે આ ટોપ ટ્રાય કરી શકો છો.
એથનિકમાં સ્ટાલિશ લૂક માટે ક્રોપ ટોપ સાથે પલાજો ટીમ અપ કરો, જે ખૂબ ટ્રેન્ડમાં છે.
ઘણા લોકો આ દિવસે સપ્તમીની પૂજા કરે છે અને દિવસે પૂજમાં આપ મનપસંદ અનારકલી સૂટ પહરી શકો છો.ય તેનો લુક એવરગ્રીન છે અને તે કમ્ફર્ટેબલ પણ રહે છે.
અષ્ટમીના દિવસે તમે કોઈપણ લાઇટ મનપસંદ સાડી પહેરી શકો છો. આ દિવસે તમે બંગાળી સાડી પણ પહેરી શકો છો.
નવરાત્રિમાં જો રાત્રે ગરબા ફંકશનમાં જવાનું હોય તો ચણિયા ચોળીથી બેસ્ટ કંઇ જ નથી.