મગ સ્વાસ્થ્યલક્ષી ગુણોનો છે ભંડાર, ખાવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા
gujarati.abplive.com
Updated at:
26 May 2023 09:37 AM (IST)
1
મગ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ ગુણકારી પણ છે. મગના સેવનથી શરીરને એક નહી અનેક ફાયદા પહોંચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મગમાં કોપર, પ્રોટીન,ફોલેટ,આયરન,ફાઇબર, વિટામિન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન, પોટેશિયમ, રાઇબોફ્લોવિન સહિતના પોષક તત્વો છે.
3
મગ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. મગના સેવનથી રોગપ્રતિકારશક્તિ વધે છે અને તે મજબૂત બને છે.
4
બ્લડપ્રેશર વધી જતું હોય તેવી સ્થિતિમાં મગની દાળનું સેવન ફાયદાકારક રહે છે. પોટેશિયમથી ભરપૂર મગ બ્લડપ્રેશર નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
5
વેઇટ લોસ માટે પણ મગની દાળ હેલ્ધી ઓપ્શન છે. દાળમાં ઓછી કેલેરી હોય છે. આ કારણે મગનું સેવન વેઇટલોસ માટે પણ મદદગાર સાબિત થાય છે.
6
મગદાળ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. ફાઇબર જેવા પોષકતત્વોથી ભરપૂર હોવાથી પાચનતંત્રને દૂરસ્ત કરે છે.