Mint Water: ઉનાળામાં દરરોજ પીવો ફૂદીનાનું પાણી, પેટની આ સમસ્યાઓથી મળશે આરામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2024 07:44 AM (IST)
1
જો તમે ઉનાળામાં દરરોજ 1 ગ્લાસ ફુદીનાનું પાણી પીશો તો તમને ચમકદાર ત્વચાની સાથે એનર્જી પણ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફુદીનાનું પાણી પીધા પછી થાક દૂર થાય છે. ચહેરા પર ગ્લો આવે છે અને ત્વચા ચમકવા લાગે છે.
3
ફુદીનાનું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે અને એસિડિટી, પેટમાં બળતરા, હાર્ટબર્ન અને કબજિયાતથી પણ રાહત મળે છે.
4
ફુદીનાના પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણ હોય છે. તેને રોજ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેની અસર ઠંડી હોય છે.
5
રોજ ફુદીનાનું પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેની સાથે વાળ, ત્વચા અને પેટ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.