Skin care: ચહેરા પર ગ્લો લાવવા માટે નિયમિત આ ઓઇલથી કરો મસાજ, નિખાર સાથે ડાઘ પણ થશે દૂર
નારિયેળ તેલથી સ્કિન પર મસાજ કરવાથી ચહેરા પર નિખાર આવે છે.નારિયેળ તેલ સ્કિલ નેચરલ મોશ્ચરાઇઝ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કિન પર ડાઘ હોય તો પણ આ તેલના મસાજથી સ્કિન ક્લિન બને છે. સ્કિનનું સ્ટ્રક્ચર સુધરે
નારિયેળ તેલના ઉપયોગ ડર્મેટાઇટિસ, એક્ઝિમા અને સ્કિન બર્ન માટે કરી શકાય છે
નારિયેળ તેલ મૃત ત્વચાને હટાવીને રંગને નિખારે છે. સ્કિનને યંગ બનાવે છે.
સ્કિન પર ખીલની સમસ્યાને પણ ધીરે ધીરે દૂર કરે છે નારિયેળ તેલનો મસાજ
નારિયેળ તેલ વાળ માટે પણ વરદાન છે. વાળ મુલાયમ કરવામાં આ ઓઇલ મસાજ કારગર છે. નારિયેળ તેલના મસાજથી ડન્ડર્ફની સમસ્યા દૂર રહે છે.
નારિયેળ તેલનો ખોરાકમા ઉપયોગ પણ ઉપકારક છે. નારિયેળ તેલમાં ભરપૂર માત્રામાં સેચુરેટેડ ફેટસ હોય છે.જે ફેટસ ભોજન દ્રારા લેવામાં આવતા ફેટથી અલગ જ પ્રભાવ શરીર પર પાડે છે.
નારિયેળ તેલનો વિદેશમાં હજુ પણ વ્યાપક ઉપયોગ થતો નથી. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખનારા લોકો જ ત્યાં તેનું સેવન કરે છે.નાળિયેર તેલમાં જોવા મળતા MCT શરીર દ્વારા બર્ન થતી કેલરીની માત્રામાં વધારો કરી શકે છે. આ પ્રમાણ લાંબી સાંકળના ફેટી એસિડ્સમાંથી બળી ગયેલી કેલરી કરતાં ઘણી વધારે છે.