Multani Mitti: તમારો ચહેરો ચંદ્રની જેમ ચમકશે,બસ ખાલી એકવાર આ વસ્તુને મુલતાની માટી સાથે લગાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2024 12:43 PM (IST)
1
લોકો પિમ્પલ્સ અને ડાઘ થી છુટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે,કારણકે તે ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો તમે પણ પિમ્પલ્સથી પરેશાન છો, તો તમે મુલતાની માટી સાથે મધનો ઉપયોગ કરી શકો છો.
3
મુલતાની માટી અને મધ બંને કુદરતી ઘટકો છે, જે ત્વચાને ઊંડે સુધી સાફ કરવામાં મદદ કરે છે.
4
આ બંનેને મિક્સ કરીને, તમે ઘરે જ એક ઉત્તમ ફેસ પેક બનાવી શકો છો અને તમારી સ્કીનને સુધારી શકો છો.
5
મુલતાની માટી અને મધ પિમ્પલ્સ, સોજો અને ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરે છે.
6
મુલતાની માટીમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે.