Weight loss Tips: આ આદતો આપનું વજન ઘટાડવાને બદલે વધારી શકે છે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
કેટલીક વખત લોકો ઝડપથી વેઇટ લોસ કરવાના ક્રેઝમાં સખત કસરત કરે છે. જેનાથી મસલ્સમાં સોજો આવી જાય છે. જેના કારણે પણ આપ જાડાઇ વધી જાય છે અને આપ મેદસ્વી દેખાવ છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક એવા ફૂડ હોય છે, જેનાથી કેટલાક લોકોને એલર્જી હોય છે. જો આપ આ ફૂડ લેશો તો આ ફૂડ પણ વજન વધારી શકે છે.
કેટલીક દવાનું સેવન પણ વજન વધારી શકે છે. તો કોઇ પણ દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અને તેના સાઇડ ઇફેક્ટ પણ જાણવા હિતાવહ છે.
શુગરને હેલ્ધ એક્સપર્ટ સફેદ ઝેર માને છે. જો આપ વેઇટ લોસના મિશન પર હો તો શુગરના સેવનને બંધ કરી દો. ફળમાં મળતી નેચરલ શુગર સિવાય ફૂડમાં ઉમેરાતી શુગર નુકસાનકારક છે.
જો આપ ડિનરમાં વધુ નમકીન લો છો તો આ પણ વજન વધારે છે. રાત્રિના ભોજનમાં વધુ નમક વજન વધારવા માટે જવાબદાર છે.
દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે જો આપ આ ચૂકી જશો તો પણ વેઇટ લોસના મિશનમાં સફળ નહી થઇ શકો.
બજારમાં મળતા ફરસાણ અને પેકડ્ટ ફૂડ પણ વજન વધારવામાં મુખ્ય રોલ ભજવે છે. ચિપ્સ સહિત બજારમાં મળતા આ પેકેટ ફૂડને પણ અવોઇડ કરો.