Weight loss tips: સવારની આ આદત ઘટાડશે આપનું વજન, અજમાવી જુઓ
gujarati.abplive.com
Updated at:
10 Apr 2022 01:12 PM (IST)
1
પુરૂષ હોય કે સત્રી દુબળું પાતળુ અને ચુસ્ત આકર્ષક શરીર દરેક વ્યક્તિ ઇચ્છે છે.વજન ઘટાડવા માટે જરૂર છે કે, આપ ડેઇલી રૂટીનમાં કેટલીક વસ્તુને સામેલ કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સવારે પેટ સાફ થવું જરૂરી છે. સવારે હુંફાળું પાણી પીવાથી પેટ સાફ થશે અને આપ ફ્રેશ ફીલ કરશો
3
જો આપ પેટમાં જમા ચરબીને ઘટાડવા ઇચ્છો છો તો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવો.
4
ફ્રેશ થયા બાદ વોકિંગ કરતો અથવા તો ઓછામાં ઓછી 8 કલાક એક્સરસાઇઝ કરો. નિયમિત વર્કઆઉટ જરૂરી છે.
5
ઊંઘવાની સાથે બંને ટાઇમ જમવાનો અને નાસ્તોનો સમય પણ નિશ્ચિત કરો. ઉપરાંત હેલ્થી અને સો કેલેરી ડાયટ લો.