ગ્રેસફુલ અને ટ્રેડિશનલ યુનિક લુક માટે રેડ એબ્રોઇડરી વર્ક સાડી ટ્રાય કરો, આપશે ગોર્જિયશ લૂક
જો આપ પાર્ટી માટે શ્રેષ્ઠ રેડ સાડી શોધી રહ્યા છો, તો તમે રેડ એબ્રોઇડરી વર્કની બોર્ડરવાળી સાડી પ્રિફર કરો, ક્લાસિક લૂક માટે બેસ્ટ ઓપ્શન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાડી વિના આપનો વોર્ડરોબનું કલેકશન અધુરૂ છે. જો તમે પાર્ટી માટે શ્રેષ્ઠ સાડી શોધી રહ્યા છો, તો તમે રેડ એબ્રોઇડરી સાડી પ્રિફર કરી શકો છો.
હમ દિલ દે ચૂકે સનમમાં ઐશ્વર્ચાનો રેડ સાડીનો લૂક આપને યાદ હશે. ટ્રેડિશનલ અને ક્લાસિક ડ્રેસિંગ માટે બેસ્ટ ઓપ્શન છે.
સેમ કલરના જ એબ્રોઇડરી વર્કવાળી શિયર સાડી ક્લાસિક લૂક આપે છે. તેમાં પણ જો રેડ કલર હોય તે તે આપની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.
આ સાડીની બોર્ડર પર એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. સાડીનું બોર્ડર વર્ક અભિનેત્રીના લુકને આકર્ષક બનાવી રહ્યું છે. જો તમે એકદમ હળવા વર્કવાળી સાડી શોધી રહ્યા છો, તો તમે આ પ્રકારની સાડી પણ પ્રિફર કરી શકો છો.
આ સાડીની બોર્ડર પર એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. સાડીનું બોર્ડર વર્ક અભિનેત્રીના લુકને આકર્ષક બનાવી રહ્યું છે. જો તમે એકદમ હળવા વર્કવાળી સાડી શોધી રહ્યા છો, તો તમે આ પ્રકારની સાડી પણ પ્રિફર કરી શકો છો.
હિના ખાનની એકદમ ઓર્ગેન્ઝા સાડી અને કેપ જેકેટ આ લગ્નની સીઝન માટે શ્રેષ્ઠ ઓપ્શન છે. આ સાડીમાં લોન્ગ જેકેટ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
દીપિકા પાદુકોણની આ ઓફ વ્હાઈટ રફલ્ડ સાડી કેરી કરીને તમે ગ્લેમ ક્વીનથી કમ નહિ દેખાવ. આજકાલ રફલ્ડ સાડીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે.