RO Waste Water: ROમાંથી નીકળતા વેસ્ટ વોટરનો આ રીતે કરો ઉપયોગ, થશે અનેક ફાયદા
RO Waste Water: જો તમે પણ RO માંથી નીકળતા ગંદા પાણીનો નિકાલ કરો છો, તો હવે તમારે આ કરવાની જરૂર નથી. આ પાણીનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો છો. જો તમારા ઘરનું ROનું પાણી પણ ગટરમાં વહી જાય છે, તો હવે તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટાભાગના લોકો આરઓમાંથી નીકળતું ગંદુ પાણી ગટરમાં જવા દે છે
તમે ઘણી જગ્યાએ આરઓમાંથી નીકળતા ગંદા પાણીનો ઉપયોગ કરી શકો છો.
જો તમે રોજ તમારી કાર ધોતા હોવ તો આરઓમાંથી નીકળતા આ ગંદા પાણીનો ઉપયોગ કરી શકો છો.
જો તમે દરરોજ બાથરૂમ ધોવો છો અથવા ઘરમાં સાફસફાઇ કરો છો તો લગાવો છો મોપ કરો છો, તો તમે આ RO વેસ્ટ વોટરનો ઉપયોગ કરી શકો છો.
એટલું જ નહીં, ROના વેસ્ટ પાણીને છોડને પાણી આપવા માટે પણ વાપરી શકાય છે.
આ ગંદા પાણીથી તમે કોઈપણ જગ્યાને સાફ કરી શકો છો. આ પાણી વરસાદની સીઝનમાં ઘરના આંગણાને સાફ કરવા પણ ઉપયોગી થશે.