Welcome 2022: નવા વર્ષમાં ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે જાતે સાથે કરો આ 5 Resolution મળશે રિઝલ્ટ
New Year 2022 Resolution for Glowing Skin:નવા વર્ષમાં ગ્લોઇંગ સ્કિન માટે આપ રેજોલ્યુશન લઇ શકે છો.આ 5 આદતને જો આપ રૂટીનમાં સામેલ કરશો તો તે ગ્લોઇંગ સ્કિન મેળવવામાં આપને મદદ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કિનને જરૂર એક્સફોલિટ કરો, આપ જાતને પ્રોમિસ કરો કે આપ એક્સફોલિટ કરીને ડેડ સ્કિનને દૂર કરશો. તે ત્વચાના નિખાર માટે મદદરૂપ થશે.
રાત્રે સૂતા પહેલા મેકઅપ રીમૂવ કરવાનું ન ભૂલો, આ આપની સ્કિન હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, આખી રાત ત્વચા પર મેકઅપર રહશે તો તે સ્કિનને ડેમેજ કરે છે.
સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે મોશ્ચરાઇઝરના જરૂર ઉપયોગ કરો. તે સ્કિનને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરશે.
વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢીને સપ્તાહમાં એક વખત ફેસ માસ્ક અવશ્ય લગાવો. ફેસ માસ્ક સ્કિન ગ્લોઇંગ કરવામાં ખૂબ જ મદદ કરે છે.
તાપથી સ્કિનને બચાવવા માટે ઘરની બહાર નીકળતાના 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લોશન અવશ્ય લગાવો, સ્કિનને સનબર્નથી બચાવવા માટે આ ખૂબ જ જરૂરી સ્ટેપ્સ છે.