Latest Earings Designs: આપ સ્ટાઇલિશ અને આકર્ષક દેખાવા માંગો છો? તો ફેસ્ટિવલમાં આ ઇરિંગ ટ્રાય કરો
Fashion Tips : જો આપ ફેસ્ટિવલ કે મેરેજમાં આપના લુકને લઈને કન્ફ્યુઝ છો, તો અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા લુકને કમ્પ્લીટ કરવા માટે કયા પ્રકારની ઈયરિંગ્સ પહેરી શકો છો. આ earrings માં તમે ખૂબ જ સુંદર દેખાશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોહડીના અવસરે કે હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે તો અવસરે સ્ટાઇલિશ લૂક માટે આ પ્રકારના મૂન ઇયરિંગ્સ પણ ખૂબ જ સ્ટાઇલિશ લાગશે. આ મૂન ઇયરિંગ્સ પહેરો અને માંગ ટીક્કા લગાવો અને જુઓ કે તમારો દેખાવ કેટલો અદભૂત અને સુંદર લાગે છે.
ટેમ્પલ જ્વેલરી પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. કોઈપણ ભારતીય આઉટફિટ પર આ પ્રકારની ટેમ્પલ જ્વેલરી એરિંગ્સ કેરી કરી શકો છો.
કાનની બુટ્ટી સાથે કાનૌટી આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ રીતે તમે લટકણવાળી કનોટી લગાવીને તમારા કોઈપણ સિમ્પલ ઈયરિંગ્સને નવો લુક આપી શકો છો.
આજકાલ માર્કેટમાં વિવિધ પ્રકારની બુટ્ટી આવી રહી છે. આપ લોહડી ડ્રેસ પર આ પ્રકારના પેન્ડન્ટ ઇયરિંગ્સ પહેરીને આપના લૂકને કમ્પલિટ કરી શકો છો.
પર્લ ઇયરિંગ્સ આજકાલ ખૂબ જ ટ્રેન્ડી છે. આ પર્લ એરિંગ્સ કોઈપણ આઉટફિટ સાથે ખૂબસૂરત લાગે છે. આવી સ્થિતિમાં, તમે લોહડી પર સૂટથી લઈને શરારા કુર્તા અથવા લહેંગા સુધી આ પ્રકારની ઇયરિંગ્સ લઈ શકો છો.
પંજાબી યુવતીઓ હંમેશા હેવી ઈયરિંગ્સ કેરી કરે છે અને તેની સાથે તે તેના નેકલેસ અચૂક પહેરે છે. આ જ્વેલરી જ તેના લૂકને કમ્પલિટ કરે છે. હેવી પર્લની બુટી એટલે કે પર્લનો સેટ આપને લૂકમાં ચાર ચાંદ લગાવી દેશે.
લોહડીના અવસર પર, જો તમે પટિયાલા અને કુર્તા જેવા પંજાબી ડ્રેસ કેરી કરી રહ્યાં છો તો આ પ્રકારના પેન્ડન્ટ ઇયરિંગ્સ કેરી કરી શકો છો. તે તમને ખૂબ જ બ્યુટીફુલ લૂક આપશે.