Hair Care Tisp: વાળમાં એલોવેરા લગાવતા પહેલા તેનાથી થતાં 5 નુકસાન જાણો
gujarati.abplive.com
Updated at:
29 Sep 2023 03:13 PM (IST)
1
એલોવેરાનો છોડ ઔષધિય ગુણોથી ભરપૂર છે. એલોવેરા સુંદરતા માટે ફાયદાકારક છે.સ્કેલ્પ પર એલોવેરા જેલ લગાવવાથી વાળ મજબૂત બને છે. જોકે તેના કેટલાક નુકસાન પણ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એલોવેરાથી વાળને મજબૂતી મળે છે. એલોવેરાની તાસીર ખૂબ જ ઠંડી છે. જેથી રાતભર માથામાં રહેવાથી શરદી થઇ શકે છે.
3
એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઇ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફુંસીની પણ સમસ્યા પણ થઇ શકે છે.
4
વાળ વધુ ઓઇલી હોય તો અલોવેરા જેલ લગવાનું અવોઇડ કરવું જોઇએ. તેનાથી વાળ વધુ ઓઇલી અને ચિકણા અને ચિપચિપા બની શકે છે.