મહિલા માટે મખાના બેહદ ફાયદાકારક, આ 8 કારણોને કારણે નિયમિતપણે ડાયટમાં કરવા જોઇએ સામેલ
મખાનાને ફુલ મખાના અથવા કમળના બીજ પણ કહેવાય છે. મખાના ફાઇબર, આર્યન, ઝીંક,પોટેશિયમનો ખજાનો છે. જાણીએ મહિલાએ તેનું સેવન કેમ કરવું જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયમિત રીતે મખાનાનું સેવન કરતી મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન થકાવટ કે નબળાઇ નથી અનુભવાતી
મખાના શરીરમાં એસેડિક એકશનને કન્ટ્રોલ કરે છે. જેનાથી પિરિયડ્સ દરમિયાન હેવી ફ્લો ઓછો થાય છે.
મોટાભાગની મહિલાઓ એનીમિયાની પરેશાનીથી પીડિત હોય છે. મખાના ઝિંક, આયરનનો ખજાનો હોવાથી શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ નથી થતી.
મખાનામાં એન્ટિએજિંગ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જેના કારણે સ્કિન યંગ કરે છે.
વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ મખાનાનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને વેઇટ લોસમાં પણ મદદ મળે છે.
100 ગ્રામ મખાનામાં 40 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત રાખવા માટે પર્યાપ્ત છે.
રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે મખાના લેવાથી ઊંઘ સારી આવે છે.
મખાના ખાવાથી ઓસ્ટિયોપોરિસિસ, અર્થરાઇટિંસ,જોઇન્ટ પેઇનની સમસ્યાથી પણ મુક્તિ મળે છે