Exercise for Pregnancy: પ્રેગ્નન્સીમાં પેલ્વિક એક્સરસાઇઝ કરો, સિઝેરિયન ડિલિવરી થવાની શક્યતા ઘટી જશે
પેલ્વિક કસરતો પેલ્વિક આસપાસનાના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેથી, ગર્ભાવસ્થામાં આ કસરત કરવી ફાયદાકારક માનવામાં આવે છે. (ફોટો - ફ્રીપીક)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેગ્નન્સીમાં પેલ્વિક એક્સરસાઇઝ લેબર પેઇન ઘટાડે છે. (ફોટો - ફ્રીપીક)
ગર્ભાવસ્થા દરમિયાન પેલ્વિક એક્સરસાઇઝ સામાન્ય ડિલિવરી થવાની શક્યતાઓ વધારે છે. (ફોટો - ફ્રીપીક)
જો તમે ગર્ભાવસ્થા દરમિયાન પેલ્વિક એક્સરસાઇઝ કરો છો, તો તેનાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે. (ફોટો - ફ્રીપીક)
ગર્ભાવસ્થા દરમિયાન પેલ્વિક કસરતો પેલ્વિક સ્નાયુઓને મજબૂત બનાવે છે. (ફોટો - ફ્રીપીક)
પેલ્વિક એક્સરસાઇઝ મહિલાઓના શરીરને ફ્લેક્સિબલ બનાવે છે. આ સાથે શરીરને શક્તિ મળે છે. (ફોટો - ફ્રીપીક)
ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત અને પાઈલ્સ થવાની શક્યતા ઓછી હોય છે. આ સિવાય પેલ્વિક એક્સરસાઇઝ કરવાથી ડિલિવરી પછી સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. (ફોટો - ફ્રીપીક)