Hair Spa At Home: હજારોનો ખર્ચ કર્યા વિના ઘર પર જ આ રીતે કરો હેર સ્પા, મળશે સલૂન જેવું જ રિઝલ્ટ
Hair Spa At Home: ડ્રાય હેર દરેકની મુશ્કેલીનું કારણ બની ગયા છે.પરંતુ બધા લોકો સ્પામાં જઈ શકતા નથી, કેટલાક સમયના અભાવે અને કેટલાક સ્પાના ખર્ચને કારણે સ્પાનો લાભ લઈ શકતા નથી. તો ઘરે જ હેર સ્પાનો લાભ લેવી રીતે લેવો જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેર વોશ બાદનો સ્ટેપ કન્ડિશનિંગ છે. આ માટે આપ કોઇ પણ સારૂ કન્ડિશનર યુઝ કરો હેરમાં લગાવો અને 5 મિનિટ બાદ હેર વોશ કરી લો.
બીજા સ્ટેપમાં વાળની બરાબર માલિશ કરો. આપ ઓલિવ તેલ, બદામ તેલ અથવા નારિયેળ તેલથી માલિશ કરી શકો છો.
હેરને માલિશ કરવા માટે પહેલા હૂંફાળા તેલને ગરમ કરો અને બાદ હેર માલિશ કરો, જેનાથી સ્કેલ્પને પોષણ મળશે.
ત્રીજો સ્ટેપ વાળને સ્ટીમ આપવાનો છે. ટૂવાલને ગરમપાણીમાં બોળીને નિચોવીને તેને માથામાં લપેટી લો. તેનાથી વાળને સ્ટીમ મળશે.
હવે ફરી એકવાર હેર વોશ કરો જેનાથી એક્સ્ટ્રા ઓઇલ નીકળી જશે. વાળને સારી રીતે વોશ કરી લો.
આ રીતે આપ ખૂબ જ નજીવા ખર્ચે હેર સ્પા ઘરે જ સરળતાથી કરી શકો છો. આ પ્રક્રિયા માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે અને ઘણા કલાકો પાર્લરમાં વિતાવે છે. જો તમે ઈચ્છો તો હેર માસ્ક પણ લગાવી શકો છો. હેર માસ્ક ઘરે પણ સરળતાથી બનાવી શકાય